Daily News, Politics News

140 Advocate Joined | Aam Admi parti | gopal italiya.

આમ આદમી પાર્ટી જોડાવા માટે જનતામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઠેર ઠેર સ્વાગત.
આજરોજ અમદાવાદ શહેર કુબેરનગર વોર્ડ નં-21 માં કાર્યકર્તા જોડો અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં યુવાનો/વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ગુજરાતના લાખો લોકોએ શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે પરિવર્તન લાવવા મક્કમતાથી આગળ વધી રહ્યા છે.
ગુજરાતનો સંકલ્પ, આમ આદમી વિકલ્પ.

રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિ બદલવા માટે આમ આદમી પાર્ટી..આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા રોડમાં પડેલા ખાડાઓને રીપેરીંગ કરીને ખાડામાં બ્લોકનું પુરાણ કરીને રોડ વ્યવસ્થિત કરવાનું કામ કર્યું..તૂટેલા રોડમાં પડેલા ખાડાના કારણે કપચી બહાર આવી ગઈ હતી તેને ત્રિકમ, પાવડા તગારાથી વ્યવસ્થિત કરી અને ત્યારબાદ ઈન્ટ મૂકી રસ્તો સમથળ અને વ્યવસ્થિત બનાવ્યો.જનતાને ઉપયોગી કામ કરતી એકમાત્ર આમ આદમી પાર્ટી.કામની રાજનીતિ

ચલો.. સૌ સાથે મળીની યુવાક્રાંતિને સમર્થન આપીએ..
ચલો.. સૌ સાથે મળીને શિક્ષિત લોકોને સમર્થન આપીએ..
ગુજરાત નો પહેલો વિકલ્પ..
આમ આદમી પાર્ટીઆમ આદમી કી લહેર હૈ એ….
આમ આદમી કી લહેર હૈ એ…

Tagged , ,

Leave a Reply